12/09/2022 Latest News

NEWS (1) પ્રધાનમંત્રી 

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના જન્મદિવસ 17 સપ્ટેમ્બર નિમિત્તે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રક્તદાન અમૃત મહોત્સવ મનાવવામાં આવશે. આ દિવસે એક લાખ યુનિટ લોહી એકત્રિત કરવાની યોજના છે.

NEWS (2) શારદાપીઠ : દ્વારકા 

શંકરાચાર્ય શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી નું નિધન થયું છે તેમના નિધન સાથે નવા શંકરાચાર્ય તરીકે શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી ની નિયુક્તિ થઈ છે. હવેથી શારદાપીઠ : દ્વારકા ના તેઓ નવા શંકરાચાર્ય બન્યા છે.

NEWS (3) સાઉદી અરેબિયા 

ભારતના વિદેશમંત્રી શ્રી એસ જયશંકર સાઉદી અરેબિયા માં ક્રાઉંન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે મુલાકાત કરી આ મુલાકાતમાં તેઓએ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ લખેલો પાત્ર આપ્યો છે.

NEWS (4) હરિયાણા 

હરિયાણામાં હડપ્પન સંસ્કૃતિનું દુનિયાનું સૌથી મોટું સંગ્રહાલય બની રહ્યું છે. આ સંગ્રહાલયમાં 5000 વર્ષ જૂના અવશેષ રાખવામાં આવશે.

NEWS (5) ભારતના ગૃહમંત્રી 

ભારતના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ ને મળવા કેપ્ટન અમરિંદર સિહ મળવા પહોંચ્યા છે.

Leave a Comment