13/09/2022 Latest News

NEWS (1) ગગન યાન 

ભારત 2024 માં અંતરિક્ષમાં ગગન યાન મોકલશે કોરોના મહામારી લીધે આ યોજનામાં સમય વધારે થયો છે.

NEWS (2) ગુજરાત 

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 36 મી નેશનલ ગેમ્સ માં ભાગ લેવા જનાર ખેલાડીઓ ને ‘ ગો ફોર ગોલ્ડ ‘ નું સૂત્ર આપ્યું છે.

NEWS (3) જનનાયક સમ્માન 

જળ શક્તિ મંત્રાલય દ્વારા ઓગસ્ટ મહિના માટે છ લોકોને જનનાયક સમ્માન થી સમ્માનિત. કરવામાં આવ્યા છે. તેઓને પુરસ્કાર માં 10 હજાર રૂપિયા અને પ્રમાણપત્ર આપવામાં આવશે.

NEWS (4) રગ્બી વિશ્વકપ 

રગ્બી વિશ્વકપ : 2022 ફીજી દેશે જીત્યો છે આ મેચ માં તેમના સામે ન્યુઝીલેન્ડ ની ટીમ હતી ફીજી ન્યુઝીલેન્ડ ને ફાઇનલમાં હરાવી ટ્રોફી પોતાના નામે કરી છે.

NEWS (5) માસ ( મીટ ) વિજ્ઞાપન 

માસ ( મીટ ) વિજ્ઞાપન પર પ્રતિબંધ લગાવવાના દુનિયાનું પ્રથમ શહેર હાર્લેમ બની ગયું છે. આ શહેર નેધરલેન્ડ દેશનું છે. મીટ થી ઉત્પન્ન થતાં કાર્બન ઘટાડવા માટે આ નિર્ણય લેવાયો છે.

 

Leave a Comment