NEWS (1) સ્વીડન
સ્વીડનના પ્રધાનમંત્રી શ્રી મૈગડેલેના એન્ડરસન એ રાજીનામું આપી દીધું છે. તેઓ સ્વીડનના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી હતા.
NEWS (2) SCO સમિટ : 2022
શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન : 2022 માં અફગાનિસ્તાન બેઠકમાં શામિલ નહિ થાય. અને આ મિટિંગમાં ભારત અને પાકિસ્તાન પણ મિટિંગ માં હશે.
NEWS (3) રોબિન ઉથપ્પા
રોબિન ઉથપ્પા એ જે ભારતીય ક્રિકેટર છે તેઓએ ક્રિકેટના બધા ફોર્મેટ માંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેમણે ટ્વીટર પર લખ્યું કે આ મારું સૌભાગ્ય છે કે હું ભારત અને કર્ણાટક તરફ થી રમ્યો.
NEWS (4) બ્રિટેન ની રાણી
બ્રિટનની રાની એલિઝાબેથ બીજા ના અંતિમ સંસ્કાર માં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુરમૂ હાજરી આપશે.
NEWS (5) હિન્દી ભાષા દિવસ
14 સપ્ટેમ્બર એ હિન્દી ભાષા દિવસ મનાવવામાં આવે છે ભારતના ગણા રાજ્યોમાં હિન્દી એ રાજ્યભાષા છે.