NEWS (1) સમરકંદ : ઉઝબેકિસ્તાન
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ‘ શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન : 2022 ‘ માં ભાગ લેવા માટે સમરકંદ : ઉઝબેકિસ્તાન માં પહોંચી ગયા છે ત્યાં તેમનું સ્વાગત ઉઝબેકિસ્તાન ના પ્રધાનમંત્રી કર્યું.
NEWS (2) ટેનિસ સ્ટાર
ટેનિસ સ્ટાર શ્રી રોજર ફેડરરે ટેનિસ માંથી સન્યાસ લેવાની ઘોષણા કરી છે. તેઓ છેલ્લી મેચ આ વર્ષના અંતમાં લેવર કપ માં રમાશે આ ટુર્નામેન્ટ તેમની છેલ્લી ટુર્નામેન્ટ હશે. તેમના નામે 20 ગ્રાન્ડ સ્લેમ છે.
NEWS (3) અમદાવાદ : ગુજરાત
અમદાવાદમાં આવેલ એલજી મેડિકલ કોલેજનું નામ બદલીને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના નામ પર રાખવામાં આવશે આવી નિર્ણય અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશને લીધી છે.
NEWS (4) ગુજરાત
તાઇવાન ની કંપની ફોકસ કોન અને ભારતની કંપની વેદાંતા ગ્રુપ ગુજરાતના અમદાવાદમાં 1.54 લાખ કરોડનું નિવેશ કરશે. આમ ગુજરાતમાં ઉદ્યોગ રોજગારી મળશે.
NEWS (5) અસદ રોઉફ
પૂર્વ આઇસીસી એમ્પાયર અને આઇસીસી એલિટ પેનલમાં રહેલ પાકિસ્તાની નાગરિક અસદ રોઉફ નું નીધા થયું છે તેમનું નિધન હાર્ટ એટેકના કારણે થયું છે. તેમના નિધન સમયે તેમની ઉંમર 66 વર્ષ હતી.