NEWS (1) કૂનો નેશનલ પાર્ક : મધ્યપ્રદેશ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં પહોંચ્યા છે તેઓ તેમના જન્મ દિન નિમિત્તે નામેબિયા માંથી લાવવામાં આવેલા ચિત્તા ઓ ને કુનો નેશનલ પાર્કમાં છોડશે.
NEWS (2) ઉત્તરપ્રદેશ મુખ્યમંત્રી
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્ય નાથ ના સલાહકાર તરીકે પૂર્વ ACS અવનિશ અવસ્થી ની નિયુક્તિ કરવામાં આવી છે.
(3) શાંગાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન ( SCO )
શાંગાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન ( SCO ) ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ ઉઝબેકિસ્તાન ના રાષ્ટ્રપતિ શ્રી શૌકત મિર્જીઓયેવ સાથે મુલાકાત કરી છે.
(4) ઇન્ડિગો એરલાઇન્સ
કાનપુર એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સ ના વિમાનનું એન્જિન ફેલ થઈ ગયું હતું જેમાં રોડ સેફ્ટી ટર્ણમેઠા ક્રિકેટરો જવાના હતા.
NEWS (5) આર્મેનિયા અને અઝરબેજાન
આર્મેનિયા અને અઝરબેજાન ના વચ્ચે સીમા વિવાદના લીધે યુદ્ધ થયું છે આર્મેનિયા ને દાવો કર્યો છે કે એક અઠવાડિયા માં અઝરબેજાન ના 105 સૈનિક માર્યા છે જ્યારે અઝરબેજાને દાવો કર્યો છે કે તેમણે આર્મેનિયા 71 સૈનિકો માર્યા છે.