18/09/2022 Current Affairs One Liner

(1) તાજેતરમાં કાકાડુ : 2022 નૌસેના અભ્યાસ કયા દેશમાં યોજાયો?

ANS :- ઓસ્ટ્રેલિયા

(2) તાજેતરમાં અમેરિકાએ કયા દેશને 60 કરોડ ડોલરના હથિયાર આપવાની ઘોષણા કરી છે?

ANS :- યુક્રેન

(3) તાજેતરમાં ફ્રાન્સ દેશનો સર્વોચ્ચ પુરસ્કાર કોણે આપવામાં આવ્યો છે?

ANS :- સ્વાતિ પરિમલ

(4) તાજેતરમાં કયા રાજ્યમાં સાતમા પગાર પંચ ના બાકી નું ભથ્થું આપવાની ઘોષણા કરી છે?

ANS :- ગુજરાત

(5) તાજેતરમાં ભારતના 76 માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે?

ANS :- પ્રણવ આનંદ

(6) તાજેતરમાં કયા ઉભરતા કાનૂની મુદ્દા નું ઉદઘાટન થયું?

ANS :- રાજસ્થાન

(7) તાજેતરમાં ભારતની પ્રથમ લિથિયમ આયન સેલ ફેકટરી નું ઉદઘાટન કયા થયું?

ANS :- આંધ્રપ્રદેશ

(8) તાજેતરમાં ક્યાંના વૈજ્ઞાનિકો એ ટીબી ની રસી માટે નવા નિયમો તૈયાર કર્યા છે?

ANS :- IISc બેંગલુરુ

(9) તાજેતરમાં CSB બેંકના સીઇઓ કોણ બન્યા છે?

ANS :- પ્રલય મંડલ

(10) 17 સપ્ટેમ્બરે કયો દિવસ મનાવવામાં આવે છે?

ANS :- વર્લ્ડ પેશન્ટ સેફ્ટી ડે

Leave a Comment