18/09/2022 Latest News

NEWS (1) વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ : 2022 

વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ : 2022 માં બજરંગ પૂનિયા એ 65 કિલોગ્રામ માં કાંસ્ય પડક જીત્યો છે.

NEWS (2) તાજીકિસ્તાન અને કિર્ગિસ્તાન  

તાજીકિસ્તાન અને કિર્ગિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાઈ ગયું છે બંને દેશોએ એકબીજા ઉપર સૈન્ય કાર્યવાહી હાથ ધરી છે. આ યુધ્ધમાં ગણા લોકોના મૃત્યુ થયા છે અને સંપત્તિ ને પણ નુકશાન થયું છે.

NEWS (3) તાઈવાન ભૂકંપ 

તાઇવાનમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે અને આ ભૂકંપને લીધે સુનામીનો ખતરો ઉદભવ્યો છે  અને આ ખતરાને જોઈને લગભગ 300 કિલોમીટરના વિસ્તારમાં સુનામી એલર્ટ આપવામાં આવ્યું છે.

NEWS (4) હૈદરાબાદ મુક્તિ દિવસ 

હૈદરાબાદ મુક્તિ દિવસ નું ઉદ્દઘાટન ભારતના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ એ ઉદઘાટન કર્યું આ સમયે તેમણે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ને યાદ કરી આનો શ્રેય પટેલ ને આપ્યો.

NEWS (5) કેરળ ના  રાજ્યપાલ 

કેરળના રાજ્યપાલ શ્રી આરીફ મોહમ્મદ ખાને RSS ના પ્રમુખ શ્રી મોહન ભાગવત સાથે મુલાકાત કરી છે.

Leave a Comment