19/09/2022 Current Affairs One Liner

(1) તાજેતરમાં ભારતના વિદેશમંત્રી શ્રી એસ જયશંકર કયા દેશની યાત્રા એ ગયા છે?

ANS :- અમેરિકા

(2) કયા દેશમાં અંડર : 19 મહિલા વિશ્વ કપ T : 20 – 2023 રમાશે?

ANS :- દક્ષિણ આફ્રિકા

(3) તાજેતરમાં ઓસ્ટ્રેલિયા ની ટીમના ઉપ કેપ્ટન ક્રિકેટર જેમને સન્યાસ લેવાની ઘોષણા કરી છે તેમનું નામ શું છે?

ANS :- રાચેલ હેન્સ

(4) તાજેતરમાં ઇન્ડસઇન્ડ બેંક ના એમડી અને સીઈઓ કોણ છે?

ANS :- સુમત કઠપાલિકા

(5) તાજેતરમાં હૈદરાબાદ મુક્તિ દિવસ પોગ્રામનું ઉદ્દઘાટન કોણે કર્યું?

ANS :- અમિત શાહે

(6) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘ આગન : 2022 ‘ સંમેલન નું આયોજન કર્યું છે?

ANS :- આજે બ્યુરો ઓફ એનર્જી એફિસિયંસી ( ઊર્જા ક્ષમતા કચેરી )

(7) તાજેતરમાં ચીન અને યુએઈ બંને કયા મિશન ઉપર સમજૂતી કરશે?

ANS :- મુન રોવર મિશન

(8) તાજેતરમાં કયું રાજ્ય મિલકતની નોધણી કરાવનાર પ્રથમ રાજ્ય બનશે?

ANS :- મહારાષ્ટ્ર

(9) તાજેતરમાં વિશ્વ જળ કોંગ્રેસ અને પ્રદર્શન 2022 કયા યોજાશે?

ANS :- ડેન્માર્ક

(10) 18 સપ્ટેમ્બરે કયો દિવસ ઉજવવામાં આવે છે?

ANS :- આંતરરાષ્ટ્રીય સમાન વેતન દિવસ

Leave a Comment