NEWS (1) VIHHAN.AL યોજના
એર ઇન્ડિયા એ આગળના પાચ વર્ષની યોજના રજૂ કરી છે આ યોજનાનું નામ છે Vihhan.Al યોજના આ એર ઇન્ડિયા કંપનીએ ટાટાની માલિકીની કંપની છે.
NEWS (2) અંડબાર નિકોબાર ટાપુઓ
અંડબાર નિકોબાર ટાપુઓ ભારતના પ્રથમ સ્વચ્છ ટાપુ બની ગયા છે સ્વચ્છતામાં આ ટાપુઓ બધાથી આગળ રહ્યા છે.
NEWS (3) ગ્રીન ફિન્સ હબ
સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ એ ગ્રીન ફિન્સ હબ લોંચ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ ની સ્થાપના 5 જૂન 1972 એ થઈ હતી તેનું વડુમથક નૈરોબી છે.
NEWS (4) દમયંતી અમ્મા
શ્રી માતા અમૃતાનંદમાઇ નું નિધન થયું છે તેઓ લાબા સમય થી બીમાર હતા. તેમની ઉંમર 97 વર્ષ હતી.
NEWS (5) રશિયા અને યુક્રેન
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ છે એવામાં રશિયા એ યુક્રેન પર એક મિસાઈલ નાખી છે જે યુક્રેનના ન્યુક્લિયર રિએક્ટર ના પ્લાંટની 300 મીટર દૂર પડી છે.