(1) તાજેતરમાં કયા રાજ્યમાં ‘ 512 નવી ઇન્દિરા રસોઈયા ‘ નો શુભારંભ કર્યો?
ANS :- રાજસ્થાનમાં
(2) તાજેતરમાં 131 મો દુરાંડ કપ કોણે જીત્યો?
ANS :- બેંગલુરુ : એફસી
(3) તાજેતરમાં દેવેન્દ્ર જાંજરિયા એ કઈ ટુર્નામેન્ટ માં રજત પદક જીત્યો?
ANS :- પેરા એથલેટિક ગ્રાન્ડ પ્રિકસ
(4) આગામી ‘ શંગાઇ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન ( SCO ) : 2023 ‘ કયા યોજાશે?
ANS :- ભારતમાં
(5) તાજેતરમાં એલઆઇસી ( LIC ) ના સીએમડી ( CMD ) કોણ બન્યું છે?
ANS :- પ્રસન્ના કુમાર મોટૂંપલ્લી
(6) તાજેતરમાં કઈ જગ્યાએ 120 ફૂટ લાંબો રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો છે?
ANS :- જમ્મુ કાશ્મીરમાં
(7) કયા રાજયમાં ‘ નીતિ આયોગ ‘ જેવી સંસ્થાની સ્થાપના કરાશે?
ANS :- મહારાષ્ટ્રમાં
(8) કયા રાજયમાં સ્કૂલમાં ફરજિયાત ખેલ પીરીયડ અને ‘ નો સ્કુલ બેગ ડે ‘ શરૂ કર્યો છે?
ANS :- બિહારમાં
(9) તાજેતરમાં કોણે SLAM ના અધ્યક્ષ તરીકે નીમ્યા છે?
ANS :- વિનોદ અગ્રવાલ
(10) ‘ ઇન્ટરનેશનલ ડે ઓફ પીસ ‘ ક્યારે મનાવવામાં આવે છે?
ANS :- 21 સપ્ટેમ્બર