NEWS (1) ચુંટણી આયોગ
ચુંટણી આયોગ એ દરેક રાજકીય પક્ષો ને ફંડ કેવી રીતે લેવાનું રહેશે તે માટે નો નિર્ણય કર્યો છે આ નિર્ણય એટલે કરવામાં આવ્યો છે કે કોઈ ભી રાજકીય પાર્ટી સ્વેચ્છાએ ફંડ લઈ ના શકે અને બ્લેક મની કંટ્રોલમાં કરી શકાય. જેમાં નામ વગરનું ફંડ 20000 થી ઘટાડીને 2000 કરી દીધું છે.
NEWS (2) ક્રિકેટ માં નવો નિયમ
આઇસીસી એ નવો નિયમ જાહેર કર્યો છે આ નિયમ T : 20 વર્લ્ડ કપ થી લાગુ કરવામાં આવશે. ટેસ્ટ અને વન ડે માં ખેલાડી આઉટ થાય પછી બીજો ખેલાડી ક્રિઝ પર આવવા માટે 2 મિનિટ નો સમય મળશે અને T : 20 માં 90 સેકન્ડનો સમય મળશે. પહેલા વન દે અને ટેસ્ટ માં 3 મિનિટ અને T : 20 માં 90 સેકંડ હતો.
NEWS (3) રેલવે મંત્રાલય
રેલવે મંત્રાલયે એક મહત્વનો ફેસલો લીધો છે જેમાં હવે માનવ રહિત રેલવે ક્રોસિંગ હટાવવામાં આવશે.
NEWS (4) ભારત અને ઓસ્ટ્રેલિયા
ભારત અને ઓસ્ટ્રલિયા ની પ્રથમ ટી 20 મોહાલીમાં રમાયી જેમાં ઓસ્ટ્રેલિયા જીતી ગયું છે ભારતની હર થઈ છે. ઓસ્ટ્રેલિયા એ ભારતને ચાર વિકેટે હરાવ્યું છે.
NEWS (5) જંગલી ‘ માયા ‘ વરું
ચીને જંગલી ‘ માયા ‘ વરું બનાવ્યું છે આ દુનિયાનું પ્રથમ આર્કટિક કલોન વરું છે. આવું કરવા માટે વરું ની જતી નાશ પામતી હોવાથી આ એક મોટી ઉપલબ્ધિ છે.