21/09/2022 Current Affairs One Liner

(1) તાજેતરમાં લદાખ માં કારગીલ ઇન્ટરનેશનલ મેરેથોન નું ઉદ્દઘાટન કોણે કર્યું?

ANS :- સેના પ્રમુખ મનોજ પાંડે એ

(2) તાજેતરમાં બાંગ્લાદેશના કયા ક્રિકેટર એ ટેસ્ટમાં થી સન્યાસ ની ઘોષણા કરી છે?

ANS :- રુબેલ હુસેન

(3) તાજેતરમાં ભારતના રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહ કયા દેશ ની યાત્રા પર ગયા છે?

ANS :- મિશ્ર દેશ

(4) તાજેતરમાં જમ્મુ કાશ્મીર માં કઈ જગ્યાએ પ્રથમ મલ્ટિપ્લેક્સ ખુલ્યું છે?

ANS :- શ્રીનગર

(5) તાજેતરમાં કયા રાજ્યમાં કમ્યુનિટી પુલીસિંગ પહેલ ‘ વી કેયર ‘ શરૂ કરી છે?

ANS :- દિલ્હીમાં

(6) તાજેતરમાં અદાણી ગ્રીને કયા રાજયમાં 325 મેગા વોટ ની પવન ઊર્જાની પરિયોજના શરૂ કરી છે?

ANS :- મધ્યપ્રદેશમાં

(7) તાજેતરમાં ‘ ગ્લોબલ ક્લીન એનર્જી ફોરમ ‘ માં પ્રતિનિધિત્વ કોણ કરવાનું છે?

ANS :- ડો જીતેન્દ્ર સિંહ

(8) તાજેતરમાં કયા આમ આદમી માટે સીએમ ધ હેન્સી પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે?

ANS :- ઇન્ફાલ

(9) તાજેતરમાં ઉત્તરપ્રદેશના કયા સ્થળ ને SCO દ્વારા પ્રથમ પર્યટન અને સાંસ્કૃતિક રાજધાની ઘોષિત કરી છે?

ANS :- વારાણસી

(10) તાજેતરમાં શ્રીલંકાને સૌથી વધુ ઋણદાતા તરીકે ચીનને કયા દેશે પાછળ પડી દીધો છે?

ANS :- ભારતે

Leave a Comment