(1) તાજેતરમાં કયા દેશના પ્રધાનમંત્રી ને કોર્ટે નિલંબિત કર્યા?
ANS :- થાઇલેન્ડ
(2) તાજેતરમાં હાઈડ્રોજન થી ચાલવા વાળી યાત્રી ટ્રેન કયા દેશમાં શરૂ થઈ?
ANS :- જર્મની
(3) તાજેતરમાં 3.5 કિલોમીટર લાંબી માલગાડી નું પરીક્ષણ થયું તેનું નામ શું છે?
ANS :- સુપર વાસુકી
(4) તાજેતરમાં ‘ ડ્રીમ સેટગો ‘ એ કોણે પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા?
ANS :- શ્રી સૌરવ ગાંગુલી
(5) તાજેતરમાં કઈ બેન્કે ક્રેડિટ કાર્ડ લોંચ કરવા માટે ટાટા ન્યુ ની સાથે ભાગીદારી કરી છે?
ANS :- એચડીએફસી ( HDFC )
(6) તાજેતરમાં ‘ ન્યુ ઇન્ડિયા : સિલેક્ટડ રાયટિંગ : 2014-19 ‘ નામના પુસ્તકનું વિમોચન કર્યું?
ANS :- શ્રી વૈંકેયા નાયડુએ
(7) તાજેતરમાં કોણે આઝાદી કવેસ્ટ ઓનલાઇન શૈક્ષણિક મોબાઈલ ગેમ લોંચ કરી?
ANS :- શ્રી અનુરાગ ઠાકુરે
(8) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે આંતરરાષ્ટ્રીય શિક્ષા પર એક કાર્યકારી સમૂહની સ્થાપના કરી?
ANS :- ઓસ્ટ્રેલિયા
(9) 24 ઓગસ્ટ કયા દેશનો સ્વતંત્રતા દિવસ છે?
NAS :- યુક્રેન
(10) તાજેતરમાં કોણે અમેરિકન એકેડેમી ઓફ ન્યુરોલોજી ના ફેલોના રૂપમાં નિયુક્ત કર્યા છે?
ANS :- શ્રી એન વી સુંદર
Thanks sir bahu saru current affairs aapo chho….
sir bahu saru current affairs aapo chho…. thanks