(1) તાજેતરમાં આઇડીએફસી ( IDFC ) બેન્કે કોણે પોતાના એમડી ( MD ) સીઇઓ ( CEO ) બનાવ્યા?
ANS :- શ્રી મહેન્દ્ર શાહ
(2) તાજેતરમાં કયા રાજ્યે બીનાઇલ બેનર પર બેન લગાવી દીધો?
ANS :- આંધ્રપ્રદેશ
(3) તાજેતરમાં કયા દેશમાં પૂર ના કારણે મોટું નુકશાન થયું છે?
ANS :- પાકિસ્તાન
(4) તાજેતરમાં એકલા ઉડાન ભરવા ( પાયલોટ ) વાળા દુનિયા સૌથી નાની ઉમેરના વ્યક્તિ કોણ બન્યા છે?
ANS :- શ્રી મૈક રધરફોર્ડ
(5) તાજેતરમાં ભારતે કયા સુધીમાં શુધ્ધ શૂન્ય ઉત્સર્જન મેળવવાનો લક્ષ્ય રાખ્યો છે?
ANS :- 2070
(6) તાજેતરમાં અબુ ધાબી માં માસ્ટર ચેસ ટુર્નામેન્ટ કોણે જીતી?
ANS :- શ્રી અર્જુન એરિગેસી
(7) તાજેતરમાં કયા જિલ્લાને સર્વશ્રેષ્ઠ આકાક્ષી જિલ્લા તરીકે ઘોષિત કર્યો?
ANS :- હરિદ્વાર
(8) તાજેતરમાં સિનિયર સિટીઝન અને દિવ્યાંગો માટે ‘ સામાજિક અધિકારીતા શિબિર ‘ નું આયોજન કયા થયું?
ANS :- નાગપુર
(9) તાજેતરમાં હીરો ઇલેક્ટ્રિક ને બેટરી સ્વેપિંગ અને ચારજીંગ સુવિધા માટે કોની સાથે સમજૂતી કરી?
ANS :- JIO : BP
(10) તાજેતરમાં કયો દેશ ઉષ્ણ કટિબંધ ચક્રવાત ‘ મા : ઓન ‘ આવ્યું છે?
ANS :- ફિલીપીન્સ
Sir samajik vigyan no questions moklo….