NEWS (1) નેશનલ લોજિસ્ટિક પોલિસી
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ ‘ નેશનલ લોજિસ્ટિક પોલિસી ‘ લોંચ કરી છે. આ પોલિસી પરીવહન ક્ષેત્ર માં મુશ્કેલી નિવારવા માટે છે છેવાડા ક્ષેત્ર સુધી ટ્રાન્સપોર્ટ વધારવા માટે છે.
NEWS (2) ભારતીય વાયસેના
ભારતીય વાયુસેના જોધપુર : રાજસ્થાન માં 3 ઓક્ટોમ્બર એ હલકા લડાકુ હેલિકોપ્ટર શામિલ કરશે. જેના દ્વારા ભારતીય વાયસેના માં જોધપુરમાં હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યું કરવું સરળ બનશે.
NEWS (3) મોહમ્મદ સામી
ભારતીય ક્રિકેટર મોહમ્મદ શામી ઓસ્ટ્રેલિયન સિરીઝ પહેલા કોરોના સંક્રમિત થયા છે હવે તેમના ઓસ્ટ્રેલિયન પ્રવાસ પર સસ્પેન્સ યથાવત રહેશે.
NEWS (4) પ્રધાનમંત્રી જન્મદિવસ
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નો 17 સપ્ટેમ્બરે જન્મદિવસ છે તેઓ પ્રથમ ભારતના એવા વડાપ્રધાન છે જેઓ આઝાદ ભારતમાં જન્મ્યા છે તેઓ 72 વર્ષના થયા છે.
NEWS (5) એશિયન ડેફ બેડમિન્ટન ચેમ્પિયનશિપ
એશિયન ડેફ બેડમિન્ટન ચેમ્પિયનશિપ માં ઉત્તરપ્રદેશ ના ગોરખપુર ની આદિત્યા ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે.