ભારતનો ઇતિહાસ

હડપ્પન સંસ્કૃતિ 

(1) ઇતિહાસના પિતા તરીકે કોણે ઓળખવામાં આવે છે?

ANS :- હેરોડોટસ

(2) સિંધુઘાટી સભ્યતાનો સમયગાળો ક્યારનો મનાય છે?

ANS :- ઇસ પૂર્વ 2500 થી ઇસ પૂર્વ 1750 ( લગભગ )

(3) હડપ્પન સંસ્કૃતિ ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?

ANS :- કાંસ્ય યુગીન સભ્યતા

(4) સિંધુઘાટી સભ્યતાની મુખ્ય વિશેષતા શું છે?

ANS :- વ્યવસ્થિત નગર આયોજન

(5) હડપ્પન સંસ્કૃતિ ની લિપિ કઈ હતી?

ANS :- ભાવચિત્રાત્મક

(6) હડપ્પન સભ્યતાની ની ખુદાઈ ક્યારે થઈ અને કોણે કરી?

ANS :- ઇસ 1921 માં દયારામ સહાની

(7) સિંધુ સભ્યતામાં ઘોડાના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે?

ANS :- સુરકોટડા

(8) હડપ્પન સંસ્કૃતિનું સૌથી મોટું બંદર કયું હતું?

ANS :- લોથલ

(9) સિંધુ ઘાટી સભ્યતા માં મોટું સ્નાનાગાર ક્યાંથી મળી આવ્યું છે?

ANS :- મોહે જો દારો

(10) હડપ્પન સંસ્કૃતિનું નગર કાલીબંગન કયા રાજયમાં સ્થિત છે?

ANS :- રાજસ્થાનમાં

(11) સિંધુ ઘાટી સભ્યતાનો મુખ્ય વ્યવસાય કયો હતો?

ANS :- ખેતીનો

(12) હડપ્પન સંસ્કૃતિ ના લોકો કઈ ધાતુ થી પરિચિત નહોતા?

ANS :- લોખંડ

(13) સિંધુ ઘાટી સભ્યતામાં સિક્કા શેના બનતા હતા?

ANS :- સેલખડી

(14) હડપ્પન સભ્યતાનું નગર ધોળાવીરા કયા રાજયમાં આવેલું છે?

ANS :- ગુજરાતમાં

(15) ત્રિસ્તરીય નગર વ્યવસ્થા કયા નગરમાં જોવા મળતી હતી?

ANS :- ધોળાવીરા માં

(16) મોહે જો દારો કઈ નદી ને કિનારે આવેલ નગર છે?

ANS :- સિંધુ નદી

(17) મોહે જો દારો ની શોધ કોણે અને ક્યારે કરી હતી?

ANS :- રખાલદાસ બેનર્જી : ઇસ 1922

(18) કઈ જગ્યાએ થી યુગલ અંતિમ ક્રિયાની કબર મળી છે?

ANS :- લોથલમાં

(19) નૃત્ય કરતી સ્ત્રી ની કાસ્યની મૂર્તિ ક્યાંથી મળી આવી છે?

ANS :- મોહે જો દારો

(20) મોહે જો દારો નો અર્થ શું થાય એ?

ANS : – લાશોનો ટેકરો

Leave a Comment