21/09/2022 Latest News

NEWS (1) ગુજરાત રાજ્ય ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષે આવવાની છે અને આ ચુંટણી પહેલા ગુજરાત વિધાનસભાનું છેલ્લું બે દિવસનું સત્ર શરૂ થનાર છે. આ ગુજરાતનું છેલ્લું સત્ર છે આ સત્ર પછી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી જશે. NEWS (2) ફ્રાંસના રાષ્ટ્રપતિ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ની ફ્રાંસના રાષ્ટ્રપતિ એ પ્રસંશા કરી છે વાત એમ … Read more

20/09/2022 Latest News

NEWS (1) ચુંટણી આયોગ  ચુંટણી આયોગ એ દરેક રાજકીય પક્ષો ને ફંડ કેવી રીતે લેવાનું રહેશે તે માટે નો નિર્ણય કર્યો છે આ નિર્ણય એટલે કરવામાં આવ્યો છે કે કોઈ ભી રાજકીય પાર્ટી સ્વેચ્છાએ ફંડ લઈ ના શકે અને બ્લેક મની કંટ્રોલમાં કરી શકાય. જેમાં નામ વગરનું ફંડ 20000 થી ઘટાડીને 2000 કરી દીધું છે. … Read more

19/09/2022 Latest News

NEWS (1) VIHHAN.AL યોજના  એર ઇન્ડિયા એ આગળના પાચ વર્ષની યોજના રજૂ કરી છે આ યોજનાનું નામ છે Vihhan.Al યોજના આ એર ઇન્ડિયા કંપનીએ ટાટાની માલિકીની કંપની છે. NEWS (2) અંડબાર નિકોબાર ટાપુઓ  અંડબાર નિકોબાર ટાપુઓ ભારતના પ્રથમ સ્વચ્છ ટાપુ બની ગયા છે સ્વચ્છતામાં આ ટાપુઓ બધાથી આગળ રહ્યા છે. NEWS (3) ગ્રીન ફિન્સ હબ  … Read more

18/09/2022 Latest News

NEWS (1) વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ : 2022  વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ : 2022 માં બજરંગ પૂનિયા એ 65 કિલોગ્રામ માં કાંસ્ય પડક જીત્યો છે. NEWS (2) તાજીકિસ્તાન અને કિર્ગિસ્તાન   તાજીકિસ્તાન અને કિર્ગિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાઈ ગયું છે બંને દેશોએ એકબીજા ઉપર સૈન્ય કાર્યવાહી હાથ ધરી છે. આ યુધ્ધમાં ગણા લોકોના મૃત્યુ થયા છે અને સંપત્તિ … Read more

17/09/2022 Latest News

NEWS (1) નેશનલ લોજિસ્ટિક પોલિસી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ ‘ નેશનલ લોજિસ્ટિક પોલિસી ‘ લોંચ કરી છે.  આ પોલિસી પરીવહન ક્ષેત્ર માં મુશ્કેલી નિવારવા માટે છે છેવાડા ક્ષેત્ર સુધી ટ્રાન્સપોર્ટ વધારવા માટે છે. NEWS (2) ભારતીય વાયસેના ભારતીય વાયુસેના જોધપુર : રાજસ્થાન માં 3 ઓક્ટોમ્બર એ હલકા લડાકુ હેલિકોપ્ટર શામિલ કરશે. જેના દ્વારા ભારતીય … Read more

16/09/2022 Latest News

NEWS (1) કૂનો નેશનલ પાર્ક : મધ્યપ્રદેશ  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં પહોંચ્યા છે તેઓ તેમના જન્મ દિન નિમિત્તે નામેબિયા માંથી લાવવામાં આવેલા ચિત્તા ઓ ને કુનો નેશનલ પાર્કમાં છોડશે. NEWS (2) ઉત્તરપ્રદેશ મુખ્યમંત્રી  ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્ય નાથ ના સલાહકાર તરીકે પૂર્વ ACS અવનિશ અવસ્થી ની નિયુક્તિ કરવામાં આવી છે. (3) શાંગાઈ … Read more

15/09/2022 Latest News

NEWS (1) સમરકંદ : ઉઝબેકિસ્તાન  ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ‘ શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન : 2022 ‘ માં ભાગ લેવા માટે સમરકંદ : ઉઝબેકિસ્તાન માં પહોંચી ગયા છે ત્યાં તેમનું સ્વાગત ઉઝબેકિસ્તાન ના પ્રધાનમંત્રી કર્યું. NEWS (2) ટેનિસ સ્ટાર  ટેનિસ સ્ટાર શ્રી રોજર ફેડરરે ટેનિસ માંથી સન્યાસ લેવાની ઘોષણા કરી છે. તેઓ છેલ્લી મેચ આ … Read more

14/09/2022 Latest News

NEWS (1) સ્વીડન  સ્વીડનના પ્રધાનમંત્રી શ્રી મૈગડેલેના એન્ડરસન એ રાજીનામું આપી દીધું છે. તેઓ સ્વીડનના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી હતા. NEWS (2) SCO સમિટ : 2022  શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન : 2022 માં અફગાનિસ્તાન બેઠકમાં શામિલ નહિ થાય. અને આ મિટિંગમાં ભારત અને પાકિસ્તાન પણ મિટિંગ માં હશે. NEWS (3) રોબિન ઉથપ્પા  રોબિન ઉથપ્પા એ જે ભારતીય … Read more

13/09/2022 Latest News

NEWS (1) ગગન યાન  ભારત 2024 માં અંતરિક્ષમાં ગગન યાન મોકલશે કોરોના મહામારી લીધે આ યોજનામાં સમય વધારે થયો છે. NEWS (2) ગુજરાત  ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 36 મી નેશનલ ગેમ્સ માં ભાગ લેવા જનાર ખેલાડીઓ ને ‘ ગો ફોર ગોલ્ડ ‘ નું સૂત્ર આપ્યું છે. NEWS (3) જનનાયક સમ્માન  જળ શક્તિ મંત્રાલય દ્વારા … Read more

12/09/2022 Latest News

NEWS (1) પ્રધાનમંત્રી  ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના જન્મદિવસ 17 સપ્ટેમ્બર નિમિત્તે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રક્તદાન અમૃત મહોત્સવ મનાવવામાં આવશે. આ દિવસે એક લાખ યુનિટ લોહી એકત્રિત કરવાની યોજના છે. NEWS (2) શારદાપીઠ : દ્વારકા  શંકરાચાર્ય શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી નું નિધન થયું છે તેમના નિધન સાથે નવા શંકરાચાર્ય તરીકે શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી ની નિયુક્તિ … Read more