23/07/2022 Latest News
NEWS (1) ‘ ઝારખંડ પર્યટન નીતિ : 2022 લોંચ ‘ ઝારખંડના મુખ્યમંત્રી શ્રી હેમંત સોરેન એ ‘ ઝારખંડ પર્યટન નીતિ : 2022 ‘ લોંચ કરી છે. આ પર્યટન નીતિ લોંચ કરવાનું મુખ્ય કારણ પર્યટનને પ્રોત્સાહન આપવાનું છે. ઝારખંડ ના રાજ્યપાલ :- શ્રી પદસ્થ રમેશ બૈસ ઝારખંડ ના મુખ્યમંત્રી :- શ્રી હેમંત સોરેન ઝારખંડ નું પાટનગર … Read more