03/07/2022 Current Affairs One Liner

(1) તાજેતર માં કોને ફેનકોડ ના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યાં? ANS :- રવિ શાસ્ત્રી (2) તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ‘ નારી નમન યોજના ‘ ચાલુ કરી? ANS :- હિમાચલ પ્રદેશ સરકાર (3) તાજેતર માં ભારતે કયા દેશ સાથે મછુઆરો ની આપલે કરી? ANS :- પાકિસ્તાન સાથે (4) તાજેતર માં BSNL કોની સાથે સમજોતો કર્યો? ANS … Read more

02/07/2022 Current Affairs One Liner

(1) તાજેતરમાં ભારતે કઈ સ્વદેશી મિસાઈલ નું સફળ પરીક્ષણ કર્યું? ANS :- Abhyas : High speed Expendable aerial target HEAT નું ચાંદીપૂર ખાતે પરીક્ષણ કર્યું. (2) તાજેતરમાં ઈસરો એ કયા મિશન ને લોંચ કર્યો. ANS :- PSLV C-53 (3) તાજેતર માં NTPC દ્વારા ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ કયા લોંચ કરવામાં આવ્યો. ANS :- … Read more

01/07/2022 Current Affairs One Liner

(1) 1 જુલાઈ એ કયો દિવસ ઉજવવામાં આવે છે? ANS :- 1- રાષ્ટ્રીય ડોક્ટર દિવસ 2- GST દિવસ (2) ‘ ડાક કર્મયોગી પોર્ટલ ‘ કોણે લોંચ કર્યું? ANS – સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવ (3) તાજેતર માં ફિલીપીન્સ ના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા? ANS :- રોમુઆલડેસ માર્કોસ જુનિયર (4) મહારાષ્ટ્ર ના નવા મુખ્યમંત્રી કોણ બન્યા? ANS … Read more