17/09/2022 Current Affairs One Liner
(1) તાજેતરમાં કયા પ્રાણી સંગ્રહાલય ને બેસ્ટ પ્રાણી સંગ્રહાલય તરીકે ઘોષિત કર્યું? ANS :- દાર્જિલિંગ પ્રાણી સંગ્રહાલય ને (2) તાજેતરમાં અખિલ ભારતીય અધિકૃત ભાષા સંમેલન કયા યોજવામાં આવશે? ANS :- સુરતમાં (3) તાજેતરમાં વિનેશ ફોગટ એ સર્બિયા માં વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપ માં કયો પદક જીત્યો? ANS :- કાંસ્ય (4) તાજેતરમાં ‘ મિશન અમૃત સરોવર ‘ … Read more