Axis Bank Personal Loan 2024 | 5 મિનિટ માં મળશે ₹ 40 લાખ ની લોન, આ રીતે અરજી કરો

Axis Bank Personal Loan 2024 : શું મિત્રો તમને ખબર છે કે એક્સિસ બેન્ક તમને 40 લાખ સુધીની પર્સનલ લોન આપી રહી છે .આ પર્સનલ લોન મેળવવા માટે એક્સિસ બેન્ક દ્વારા પાત્રતા અને માપદંડો નક્કી કરેલા હોય છે .

એક્સિસ બેન્ક  ભારતની એક ખાનગી બેંક છે આ બેન્ક દ્વારા તમે 40 લાખ સુધીની પર્સનલ લોન મેળવી શકો છો જો તમે પણ પર્સનલ લોન મેળવવા માંગતા હોય તો આજનો આર્ટીકલ ધ્યાનથી વાંચજો આજના આર્ટીકલ માં પર્સનલ લોન કેવી રીતે લેવી Axis bank પર્સનલ લોન પાત્રતા અને માપદંડ ,કેટલા સુધીની લોન મળી રહેશે ,દસ્તાવેજો, ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ? તેમજ કેટલો વ્યાજ દર લાગશે  ? આ તમામ માહિતીની ચર્ચા આજના આર્ટીકલમાં કરવાના છે તો મારો આર્ટીકલ ધ્યાનથી વાંચવા વિનંતી.

Axis Bank Personal Loan 2024

Axis bank તેમના કસ્ટમરને વધુમાં વધુ 40 લાખ રૂપિયાની પર્સનલ લોન આપી રહી છે આ પર્સનલ લોન પચાસ હજાર રૂપિયાથી શરૂ થઈને 40 લાખ સુધીમાં મળી રહેશે એક્સિસ બેન્કના ગ્રાહકો માટે વ્યાજદર 10.40 ટકા થી શરૂ થાય છે અને ગ્રાહકની સ્થિતિ અનુસાર તેને 22% સુધી વધારી શકાય છે આવેદકોની લોન ની રકમ ઓછામાં ઓછા 84 કલાકમાં ચૂકવવામાં આવશે.

લોન નું નામ એક્સિસ બેન્ક પર્સનલ લોન 2024
આર્ટીકલ નું નામ એક્સિસ બેન્ક પર્સનલ લોન 2024
કોને મળશે ? તમામ પત્રિત અરજદારો ને
કેટલા ની લોન મળશે ? 50,000 \ 40 Lack
સત્તાવાર વેબસાઇટ  Click Here

Read More : PM Sarvodaya Yojana 2024

Axis Bank Personal Loan 2024 | એક્સિસ બેન્ક પર્સનલ લોન 2024  : પાત્રતા અને માપદંડ

  • Axis bank માં બેંક ખાતુ ધરાવતી કોઈપણ વ્યક્તિ પર્સનલ લોન માટે અરજી કરી શકે છે .
  • અરજદારની ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ ઉંમર 60 વર્ષ હોવી જોઈએ .
  • અરજદાર કોઈ પણ વ્યવસાય કરતો હોવો જોઈએ અથવા તો પગારદાર હોવો જોઈએ .
  • ઓછામાં ઓછો 15000 રૂપિયા પ્રતિ માસનો પગાર મેળવતો હોવો જોઈએ .
  • એક્સિસ બેન્ક માં પર્સનલ લોન મેળવવા માટે અરજદારનો ક્રેડિટ સ્કોર સારો હોવો જોઈએ.

Axis Bank Personal Loan 2024 | એક્સિસ બેન્ક પર્સનલ લોન 2024  : વ્યાજદરો

તમને જણાવી દઈએ કે એક્સિસ બેન્ક વ્યાજ દરરોની સાથે સાથે વિવિધ પ્રક્રિયાઓ માટે વધારાની રકમ પણ વસૂલ કરી શકે છે વ્યાજ દર 10.40% થી શરૂ થાય છે અને ઇન્સ્ટ્રુમેન્ટ પેમેન્ટ ચાર્જીસ માટે અરજદારોએ Rs.339 ની ચુકવણી કરવી પડશે સ્વેપ ચાર્જ માટે ₹500 ની ચુકવણી કરવી પડશે જો તમારી પાસે પાછલા મહિનાના હપ્તા બાકી હોય તો દર મહિને 2% ના વ્યાજ દર વાર્ષિક 24% ચૂકવવા પડશે સાથે સાથે દસ્તાવેજો માટે બેંકમાંથી પર્સનલ લોન આપતી વખતે ગ્રાહક પાસેથી વધારાના GST સાથે 2% પ્રોસેસિંગ ફી પણ જોડવામાં આવશે.

Axis Bank Personal Loan 2024 | એક્સિસ બેન્ક પર્સનલ લોન 2024  : દસ્તાવેજો

  • અરજદાર નું આધારકાર્ડ
  • જન્મતારીખ નો દાખલો
  • અરજદારનો પાસપોર્ટ
  • પાનકાર્ડ
  • બેંક વેરિફાઇડ સર્ટિફિકેટ
  • અરજદારની પગારની સ્લીપ
  • છેલ્લા બે મહિનાનું બેંક સ્ટેટમેન્ટ

Axis Bank Personal Loan 2024 | એક્સિસ બેન્ક પર્સનલ લોન 2024  : ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા

  •  એક્સિસ બેન્ક ની સત્તાવાર વેબસાઈટ પર જવાનો રહેશે .
  • વેબસાઈટ પર ગયા પછી તમારી સામે વેબસાઈટનું એક ડેશબોર્ડ જોવા મળશે .
  • તેમાં Personal Loan ના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ એક્સિસ બેન્કના પર્સનલ લોન પેજ ખુલશે જેમાં તમામ નિયમો શરતો અને એક્સિસ બેન્ક પર્સનલ લોન વિશેની તમામ માહિતી આપેલી હશે એ વાંચી લેવી.
  • Get Instant Fund નામની લીંક પર ક્લિક કરવું.
  • તમારી સામે એક્સિસ બેન્ક સાથે જોડાયેલ મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે.
  • તમારા મોબાઇલ પર એક ઓટીપી આવશે એ ઓટીપી વેરીફાઈ કરવાનો રહેશે.
  • તમારું નામ ,તમારા વ્યવસાય ની માહિતી ,તમારા સંપર્કો ની માહિતી ,તેમજ તમારી પર્સનલ વિગતો દાખલ કરવાની રહેશે.
  • ત્યારબાદ એક્સિસ બેન્ક પર્સનલ લોન ની અરજી કરવાની પ્રક્રિયા ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે .
  • જેમાં લોન ની રકમ લોનની ચુકવણી વગેરેનો સમાવેશ કરવામાં આવશે .
  • તમામ માહિતી ભર્યા બાદ અરજી ફોર્મ Submit ના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે .
  • વેરીફીકેશન માટે રાહ જોવી પડશે .
  • વેરિફાઈ થયા બાદ તમારા ખાતામાં પર્સનલ લોન ની રકમ તમામ ચાર્જ કપાયા પછી આવી જશે.

આમ ઉપર જણાવેલી માહિતી અનુસરી તમે પર્સનલ લોન માટે અરજી કરી શકો છો.

હોમ પેજ અહી ક્લિક કરો
વૉટ્સપ ગ્રુપ અહી ક્લિક કરો

Conclusion

તો મિત્રો આ હતી માહિતી Axis Bank Personal Loan 2024  વિશે જો તમે પણ પર્સનલ લોન મેળવવા માંગતા હોય અને જો તમારો પગાર ધોરણ 15 હજારથી વધુ હોય તો તમે ઉપર જણાવેલા લેખમાં આપેલી માહિતી મુજબ અરજી કરી શકો છો અને વિગતવાર માહિતી જાણવા માટે તમે એક્સિસ બેન્ક ની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈ શકો છો રોજબરોજના આવા સમાચાર ભરતી યોજના અમારી વેબસાઈટ પર મુકાતા હોય છે તમારા WhatsApp ગ્રુપમાં જોડાઈ જવા વિનંતી.

Leave a Comment