VMC ભરતી 2024 | VMC Bharti 2024 : મેડિકલ ઓફિસર,સ્ટાફ નર્સ

VMC Bharti 2024 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં [ VMC ] કુલ 18 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં મેડિકલ ઓફિસર સ્ટાફ નર્સ એમ પી એસ ડબલ્યુ પુરુષ તેમજ સિક્યુરિટી કાર્ડ માટે ભરતી જાહેર કરવામાં આવી છે .

VMC માં પોતાની કારકિર્દી બનાવવા માંગતો ઉમેદવારો માટે આ એક મહત્વની તક છે અરજી પ્રક્રિયા 12 જાન્યુઆરી 2024 થી 20 ફેબ્રુઆરી 2020 સુધી રહેશે તો છેલ્લી તારીખ પહેલા ભરતીમાં રસ.ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરી લેવી .

આજના આર્ટીકલ માં અમે તમને જણાવીશું કેટલી જગ્યાઓ પર અરજી બહાર પાડવામાં આવી છે શૈક્ષણિક લાયકાત વય મર્યાદા પગાર ધોરણ તેમજ અરજી કરવાની પ્રક્રિયા તો આજનો આર્ટીકલ ધ્યાન થી વાંચવા વિનંતી.

VMC Bharti 2024  | VMC ભરતી 2024 : સુચના

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન માટે મેડિકલ ઓફિસર, MPHW પુરુષ, સ્ટાફ નર્સ જેવી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે અરજી ની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવેલી છે આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારોએ ઉપર જણાવેલી તારીખ પહેલા અરજી કરી લેવી.

VMC Bharti 2024  | VMC ભરતી 2024 : ખાલી જગ્યાઓ

  1. મેડિકલ ઓફિસર
  2. સ્ટાફ નર્સ
  3. MPHW પુરુષ
  4. સિક્યુરિટી ગાર્ડ

VMC Bharti 2024  | VMC ભરતી 2024 : શૈક્ષણિક લાયકાત

મેડિકલ ઓફિસર [ કરાર આધારિત ] : MBBS ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જરૂરી છે.

સ્ટાફ નર્સ [ કરાર આધારિત ] : ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થા માંથી બીએસસી નર્સિંગ નો કોર્સ અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થા માંથી જનરલ નર્સિંગ ડિપ્લોમા અને મેડવાઈ ફરી નો કોર્સ કરેલો હોવો જોઈએ ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું જરૂરી છે બેઝિક કમ્પ્યુટર નો સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જરૂરી છે

MPHW પુરુષ [ કરાર આધારિત ] : 12 પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી એમ પી એસ ડબ્લ્યુ નો એક વર્ષીય તાલીમ કોર્સ અથવા 12 પાસ અને માન્ય સંસ્થા માંથી સેનેટરી ઇન્સ્પેક્ટર નો કોર્સ કરેલો હોવો જોઈએ તેમજ બેઝિક કમ્પ્યુટરનો સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ

સિક્યુરિટી ગાર્ડ : ધોરણ આઠ પાસ તેમજ ગુજરાતી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતો હોવો જોઈએ આર્મીના એક સર્વિસ મેનને પણ પસંદગીમાં પ્રાધાન્ય આપવામાં આવશે.

VMC Bharti 2024  | VMC ભરતી 2024 : ઉંમર મર્યાદા

  • મેડિકલ ઓફિસર : 62 વર્ષ થી વધુ ઉંમર હોવી જોઈએ નહીં.
  • સ્ટાફ નર્સ : વધુમાં વધુ 45 વર્ષ
  • MPHW પુરુષ  : વધુમાં વધુ 45 વર્ષ
  • સિક્યુરિટી ગાર્ડ : વધુમાં વધુ 45 વર્ષ

અમુક કેટેગરીના ઉમેદવારોને સરકારના ધારા ધોરણ મુજબ ઉંમર મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે જેમ કે SC \ ST  કેટેગરીનો ઉમેદવારોને છૂટછાટ મળશે વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવા વિનંતી.

VMC Bharti 2024  | VMC ભરતી 2024 : અરજી ફી

VMC ભરતી 2024 નો ઓફિશિયલ નોટિફિકેશન અનુસાર કોઈ પણ પ્રકારની અરજી ફી નક્કી કરવામાં આવી નથી.

VMC Bharti 2024  | VMC ભરતી 2024 : નોકરીનું સ્થળ

પસંદગી પામેલ તમામ ઉમેદવારોએ નોકરી માટે વડોદરામાં જ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પરિસરમાં જ નોકરી કરવાનું રહેશે.

VMC Bharti 2024  | VMC ભરતી 2024 : પગાર

આ ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારને પોસ્ટના આધારે પગાર ધોરણ નક્કી કરવામાં આવશે જેમાં 7,500 થી 35,500 સુધીનો માસિક પગાર અપાય તેવી સૂચના ભરતી વિભાગ દ્વારા મળે છે.

VMC Bharti 2024  | VMC ભરતી 2024 : અરજી પ્રક્રિયા

  • ઓફિશિયલ વેબસાઈટ પર ગયા બાદ રિક્રુટમેન્ટ નામનો એક ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરવું.

  • ત્યારબાદ આ ભરતીની ઓફિશિયલ માહિતી દેખાશે ઓફિસિયલ માહિતી પર ક્લિક કરો .
  • ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે .
  • એ પેજમાં પોતાની માહિતી જણાવી દેવી અને દસ્તાવેજ સ્કેન કરીને અપલોડ કરી Submit બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારી સામે કન્ફર્મેશન માટે એક નવું પેજ ખુલશે.
  • એ પેજમાં તમામ ભરેલી માહિતી એક વખત વાંચી લેવી અને સબમિટ બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારી અરજી સફળતાપૂર્વક સબમિટ થઈ જશે.

આમ ઉપર જણાવેલી માહિતી અનુસરીને તમે VMC ભરતી 2024 માટે અરજી કરી શકો છો.

Conclusion

તો મિત્રો આ હતી માહિતી VMC ભરતી 2024 વિશે જો તમે પણ આ નોકરીના 35 ઉમેદવાર હોય તો ઉપર જણાવેલી માહિતી અનુસાર તમે ફોર્મ ભરી શકો છો જો તમે કોઈ નવી ભરતી અથવા નવી યોજના વિશે જાણવા માંગતા હોય તો ઉપર જણાવેલ WhatsApp ગ્રુપમાં જોડાઈ જવું જેથી આ વેબસાઈટ પર આવતી તમામ ભરતી અને યોજનાનું નોટિફિકેશન તમને મળી જશે.

1 thought on “VMC ભરતી 2024 | VMC Bharti 2024 : મેડિકલ ઓફિસર,સ્ટાફ નર્સ”

Leave a Comment