CISF ASI Bharti 2024 | CISF ASI ભરતી 2024 : જાણો અરજી કરવાની પ્રક્રિયા

20 January 2024 by devil

CISF ASI Bharti 2024 : મિત્રો સીઆઇએસએફ એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ દ્વારા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ની જગ્યા પર ભરતી કરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે CISF ASI ભરતી 2024 માટે 886 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

અરજી ઓનલાઇન કરવાની રહેશે અરજી કરવાની તારીખ 20 જાન્યુઆરી 2024 થી શરૂ થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવી છે તો આજના આર્ટીકલ માં અમે તમને જણાવીશું CISF ASI  Bharti 2024 ની વિગતવાર માહિતી જેમકે વય મર્યાદા ,અરજી ફી ,ખાલી જગ્યા, શૈક્ષણિક લાયકાત ,પસંદગી પ્રક્રિયા, દસ્તાવેજો અને અરજી કરવાની પ્રક્રિયા તો આજનો અમારો આર્ટીકલ ધ્યાનથી વાંચવા વિનંતી.

Leave a Comment