ISRO URSC ભરતી 2024 | ISRO URSC Bharti 2024 : પગાર ₹ 60,000

25 January 2024 by devil

ISRO URSC Bharti 2024 : ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિવિધ જગ્યાઓ માટે 224 ખાલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે ઓનલાઇન અરજી 27મી જાન્યુઆરી 2024 થી સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.

ઇન્ડિયન સ્પેસ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈસરોએ વૈજ્ઞાનિક, એન્જિનિયર, ટેકનિકલ ,આસિસ્ટન્ટ સાયન્ટિસ્ટ, સાયન્ટિફિક આસિસ્ટન્ટ ,લાઇબ્રેરી આસિસ્ટન્ટ ,ટેકનીશીયન-બી ,ફાયરમેન ,રસોઈયો LMV  ડ્રાઇવર અને HMV ડ્રાઇવર ના પદો પર ભરતી જાહેર કરી છે.

ISRO URSC ભરતી 2024 ની માહિતી જાહેર કરવામાં આવી છે જેમાં મહત્વપૂર્ણ તારીખો ,ખાલી જગ્યાની વિગતો ,શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા અને પગાર ધોરણની વિગતો બહાર પાડવામાં આવી છે ઇસરો દ્વારા આ ભરતીની શરૂઆત 27મી જાન્યુઆરી 2024 ના રોજ શરૂ કરવામાં આવશે વધુ વિગતો જાણવા માટે આ લેખ સંપૂર્ણ વાંચો.

Leave a Comment